ચાલો જાણીએ UPI વિશે..!!!

UPI નું પૂરું નામ યુનિફાઇડ પેમેંટ્સ સર્વિસ (Unified Payments Interface) છે.

UPI એક પેમેન્ટ ઇન્ટરફેસ છે જેની મદદથી તમે રિયલ-ટાઇમ પોતાના પૈસાને એક બેન્ક એકાઉન્ટમાથી બીજી કોઈ બેન્કના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી શકો છો.

UPI ની શરૂઆત 2016માં કરવામાં આવી હતી જેના દ્વારા તમે ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરીને પૈસા ટ્રાન્સફર કરી શકો.


UPI ને NPCI (નેશનલ પેમેંટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા) દ્વારા બનાવવામાં આવ્યું છે

RBI (Reserve Bank of India) UPI ને નિયંત્રિત કરે છે.

તમારે બસ સ્માર્ટફોનમાં કોઈ UPI આધારિત પેમેન્ટ એપનો ઉપયોગ કરવાનો છે.

UPI દિવસના 24 કલાક અને અઠવાડિયાના 7 દિવસ ઉપલબ્ધ છે.

G-MZTFLHNXG2